Mahakavi kalidas biography in gujarati
Mahakavi kalidas biography in gujarati translation...
મહાકવિ કાલિદાસ એક મહાન કવિ અને નાટ્યકાર તો હતા જ પરંતુ તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા.
Mahakavi kalidas biography in gujarati
કાલિદાસે તેમની કૃતિઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કલ્યાણકારી વિચારો લાવ્યા.કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના નવરત્નો માંના એક રત્ન હતા. તેમનો સમાવેશ ભારતના શ્રેષ્ઠ કવિઓમાં થાય છે. તેથી જ તેમને તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે.
તેમણે ભારતની પૌરાણિક કથા અને તત્વજ્ઞાનને આધાર ગણીને સુંદર, સરળ અને અલંકૃત ભાષામાં પોતાના સર્જનો બનાવ્યા અને તેમના સર્જનો દ્વારા ભારતને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો.
તેઓની કૃતિઓમાં શ્રૃૃૃૃ રસથી ભરપુર છે. જો આ કૃતિ એક વાર વાંચશે તો તેની અનુભૂતિ આપોઆપ થઇ જશે. તેમણે તેમના સાહિત્યમાં આદર્શવાદી અને નૈતિક મૂલ્યોનું વિશેષ ધ્યાન રાખ્યું છે. તેમની કૃતિઓ ઘણી ભાષાઓમાં પ્રકાશિત થઈ છે.
Must Read: મીરાબાઈ નું જીવન ચરિત્ર
ચાલો આજે આપણે પ્રખર વિદ્વાન મહાકવિ કાલિદાસના જીવન પરિચય- જન્મ, લગ્ન, પ